બાલાસિનોર તાલુકામાં લાકડા ભરેલા ટ્રેક્ટરના ડ્રાઇવરો બન્યા બેફામ રાજ્ય સરકાર દ્વારા અવાર-નવાર વૃક્ષારોપણના કાર્યક્રમો કરીને વૃક્ષો ઉછેરવાનું...
પોલિસ સ્ટાફે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક સંદેશ આપ્યો અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યું. સાથે જ બાળકોને વિવિધ...
ગોધરાના સીમલા કમ્પાઉન્ડ વિસ્તારમાં આવેલા દરુણીયા રોડ પર આજે બપોરના સમયે ઉભી રાખવામાં આવેલી સ્ક્રેપની ગાડીઓમાં અચાનક...
જામળાની ૧ મહિલા તથા ૧ પુરુષને દબોચ્યાબંને આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવશે: અન્ય ફરાર ચાર આરોપીઓની...
ભિલોડા પંથકમાં તરખાટ મચાવનારા રીઢા ગુનેગારને ઝડપી લઈ ૧.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.ભિલોડા પોલીસને મોહનપુર ત્રણ રસ્તા...
અબ્બાસી અબ્દુલ મહિસાગર જિલ્લાના કલેશ્વરી મુકામે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ વર્ષ’ની ઉજવણીના ભાગરૂપે...
માર્બલની આડમાં સંતાડીને દારૂની હેરાફેરીવિદેશી દારૂના જથ્થા સાથે અમદાવાદના કુબેરનગરની ત્રણ મહિલાઓને ઝડપી લેવાર્કેદારૂનો જથ્થો, ટ્રક સહિત...
મહીસાગર જિલ્લામાં નલ-સે-જલ યોજનાના અમલીકરણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાની શંકા સામે આવી છે. ગામડે શુદ્ધ અને પીવાનું...
પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અસારી સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સુચના હેઠળ દાહોદ જીલ્લા પોલીસ અધિક્ષક...
હિંમતનગર સહકારી જિન બ્રિજના છેડેથી રૂપિયા૧૭ લાખનો દારૂ પકડાયોLCBએ ઉદયપુરના ૪ ઈસમોને દબોચ્યા, ૩ ફરારપોલીસે વિદેશી દારૂ...
















